સમાચાર અને મીડિયા: આપત્તિ 4615

પ્રેસ રિલીઝ અને ફેક્ટ શીટ્સ

26

જે લોકોને સોશિયલ સિક્યુરિટી પેમેન્ટ્સ અથવા અન્ય સરકારી સહાયતા મળતી હોય તેમણે એ ચિંતા કરવાની જરૂર નથી કે તેમને મળેલી ફેમાની હોનારતસંબંધી સહાયતાથી આ બધા સરકારી લાભ પર અસર થશે.
illustration of page of paper પ્રેસ રિલીઝ |
શું તમે મકાનમાલિક છો જેમને ફેમા તરફથી મકાનના સમારકામ માટે સહાયતા મળી છે? શું તમને પછી ખબર પડી કે તમારી ફર્નેસ પણ ઇડા વાવાઝોડાના પગલે નુકસાન પામી છે અથવા તૂટી છે?
illustration of page of paper ફેક્ટ શીટ્સ |
ફેમા (FEMA)ના નિરીક્ષકો (ઇન્સપેક્ટર્સ) હોનારતને પગલે થયેલા નુકસાનની નોંધણી કરતા હોય છે. તે લોકો એ નક્કી નથી કરતા કે તમે ફેમા (FEMA)ની સહાયતા માટે લાયકાત ધરાવો છો કે નહીં કે પછી કેટલી અથવા કઈ પ્રકારની સહાયતા તમને ફેમા તરફથી મળી શકે છે. આ નિરીક્ષકો તમારો સંપર્ક કરે ત્યારે તેમને ઉત્તર આપવો એ મહત્ત્વપૂર્ણ છે.
illustration of page of paper ફેક્ટ શીટ્સ |
તમે ન્યૂ યૉર્ક પર ઇડા વાવાઝોડું ત્રાટક્યા પછી હોનારતસંબંધી સહાયતા માટે ફેમા (FEMA)ને અરજી કરી અને તમને તેનો પત્ર મળ્યો છે અને તમને સમજાતું ન હોય કે તેનો શું અર્થ છે પરંતુ તમને લાગે છે કે આ પત્રમાં તમારા માટે સારા સમાચાર નથી તો આ બાબતો અહીં સમજો.
illustration of page of paper પ્રેસ રિલીઝ |
ન્યૂ યૉર્કના કેટલાક રહેવાસીઓને ઇડા વાવાઝોડામાં થયેલા નુકસાનની ભરપાઈ વીમા વડે થઈ છે. પરંતુ સારામાં સારો વીમો પણ બધી નુકસાનીની ભરપાઈ ન કરી શકે એટલે રાજ્ય, સંધ તથા બિનસરકારી પ્રોગ્રામ પણ ઉપલબ્ધ છે.
illustration of page of paper પ્રેસ રિલીઝ |

PDFs, ગ્રાફિક્સ અને મલ્ટીમીડિયા

View the Disaster Multimedia Toolkit for social media and video content to help communicate about general disaster recovery.

No files have been tagged with this disaster.