સમાચાર અને મીડિયા: આપત્તિ 4615

પ્રેસ રિલીઝ અને ફેક્ટ શીટ્સ

26

પાત્રતા ધરાવતા બચી ગયેલા લોકોને ભાડાની સહાય, ઘર રિપેરિંગ અથવા અન્ય શ્રેણીઓમાં આવતી સહાય માટે ભંડોળ પ્રાપ્ત થવાનું શરૂ થઇ ગયુ હોવાથી, નિશ્ચિંત રહો કે હોનારત સહાય ભંડોળ ટેક્સ-મુક્ત છે. FEMAનો સૂચના પત્ર તમને હોનારત સહાય ભંડોળના યોગ્ય ઉપયોગ વિશે માહિતી આપશે. FEMA તમને તમારા એવોર્ડ પત્રમાં જણાવ્યા અનુસાર અને માત્ર હોનારત સંબંધિત ખર્ચ માટે જ ભંડોળનો ઉપયોગ કરવાનો અનુરોધ કરે છે.
illustration of page of paper પ્રેસ રિલીઝ |
હોનારત પછી કૌભાંડ કરનારાઓ, છેતરપિંડી કરનારાઓ, પ્રભાવિતોની ઓળખનો ગેરલાભ લેનારાઓ અથવા ગુનેગારોથી બચીને રહેવું. સંઘીય તથા રાજ્યના કટોકટી પ્રબંધન અધિકારીઓ (સ્ટેટ ઇમર્જેન્સી મૅનેજમેન્ટ ઑફિશિયલ્સ) રહેવાસીઓને કોઈ પણ સંદિગ્ધ ગતિવિધિની જાણ કરવાની વિનંતી કરે છે.
illustration of page of paper ફેક્ટ શીટ્સ |
સંઘીય હોનારત સહાયતા માત્ર મકાનમાલિકો માટે જ નથી. લાયકાત ધરાવતા ભાડૂતો માટે સહાયતા ઉપલબ્ધ છે અને ફર્નિચર, નોકરી સંબંધિત સામાન, વાહનના સમારકામ તથા હોનારતને કારણે આવેલ મેડિકલ અને ડેન્ટલ બિલ સામે પણ સહાયતા મેળવી શકાય છે.
illustration of page of paper પ્રેસ રિલીઝ |
ન્યૂયૉર્ક- હોનારતથી પ્રભાવિત થનારા બધા લોકોને સંઘીય હોનારત સહાય પ્રોગ્રામની માહિતી સમાન રૂપથી ઉપલબ્ધ છે, તેમાં મદદ માટે અરજી કેવી રીતે કરવી, તેનો પણ સમાવેશ થાય છે.
illustration of page of paper પ્રેસ રિલીઝ |
બ્રુકલિન, એન.વાય. - તમે ફેમા તરફથી આપત્તિ સહાય માટે અરજી કરો તે પછી, તમને યુ.એસ. સ્મોલ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં મોકલવામાં આવી શકે છે. જો તમને એસબીએ માં મોકલવામાં આવે, તો તમારે અરજી પૂર્ણ કરીને  અને સબમિટ કરવાની રહેશે.
illustration of page of paper પ્રેસ રિલીઝ |

PDFs, ગ્રાફિક્સ અને મલ્ટીમીડિયા

View the Disaster Multimedia Toolkit for social media and video content to help communicate about general disaster recovery.

No files have been tagged with this disaster.