સમાચાર અને મીડિયા: આપત્તિ 4615

પ્રેસ રિલીઝ અને ફેક્ટ શીટ્સ

26

સુફૉક કાઉન્ટી ડિઝાસ્ટર રિકવરી સેન્ટર કાયમ માટે શનિવારે સાંજે છ વાગ્યે બંધ થશે જોકે ઇડા વાવાઝોડાથી પ્રભાવિત રહીશો ફેમાની હોનારતસંબંધી સહાયતા માટેની અરજી કરવા માટે મદદ મેળવી શકે છે. ટેલિફોન, કંપ્યૂટર અથવા મોબાઇલ ફોનથી મદદ મેળવી શકો છો.
illustration of page of paper ફેક્ટ શીટ્સ |
ફેમા મોબાઇલ ડિઝાસ્ટર રિકવરી સેન્ટર 29 ઑક્ટોબરથી એક નવેમ્બર સુધી બ્રૉન્ક્ઝમાં ઇડા વાવાઝોડાથી પ્રભાવિત રહીશોને ફેમાની હોનારતસંબંધી સહાય માટે અરજી કરવામાં મદદ અને પ્રશ્નોના જવાબ આપવા માટે હાજર રહેશે.
illustration of page of paper ફેક્ટ શીટ્સ |
ફેમા (FEMA)એ ઇડા વાવાઝોડાના પગલે જાહેર કરાયેલા પાંચ સપ્ટેમ્બરના ડિઝાસ્ટર ડિક્લેરેશનમાં ડચેસ કાઉન્ટીનો સમાવેશ કર્યો છે, આ સાથે હવે નવ કાઉન્ટીઝના લોકો ફેમાની હોનારતસંબંધી સહાયતા માટે અરજી કરી શકે છે.
illustration of page of paper પ્રેસ રિલીઝ |
ફેમા (FEMA) અનુવાદ તથા અર્થઘટન (ઇન્ટરપ્રેટેશન)ની સેવાઓ આપે છે જેથી હોનારતથી પ્રભાવિત લોકો જે અંગ્રેજી નથી બોલી શકતા અથવા સીમિત બોલી શકે છે તેમની સાથે સંવાદ થઈ શકે. ફેમા (FEMA) પાસે બહેરા, જેમને સાંભળવામાં મુશ્કેલી છે અથવા ઓછું દેખાતું હોય એવા લોકોની સાથે સંપર્ક અને સંવાદ માટે સ્ટાફ અને ટેકનૉલૉજી છે.
illustration of page of paper પ્રેસ રિલીઝ |
ન્યૂ યૉર્કના લોકો જ્યારે પોતાના ઘરના સમારકામ તથા પુનર્નિર્માણમાં સક્રિય છે, ફેમા સ્ટેટન આઇલૅન્ડ સ્થિત લોઈઝ સ્ટોર સાથે મળીને લોકોને મફત માહિતી આપવા જઈ રહ્યું છે. ફેમા હોનારતમાં નુકસાન પામેલા મકાનોને કેવી રીતે મજબૂત અને સુરક્ષિત બનાવવા તે અંગે પણ ટિપ્સ આપશે.
illustration of page of paper પ્રેસ રિલીઝ |

PDFs, ગ્રાફિક્સ અને મલ્ટીમીડિયા

View the Disaster Multimedia Toolkit for social media and video content to help communicate about general disaster recovery.

No files have been tagged with this disaster.