News, Media & Events: Illinois

Preparedness Tips

Press Releases and Fact Sheets

જો તમે FEMA ના નિર્ણય સાથે અસંમત હો, તો તમને અપીલ કરવાનો અધિકાર છે. કેટલીકવાર તમારે ફક્ત વધારાની માહિતી પ્રદાન કરવાની જરૂર છે. FEMA ને તમારી અપીલ સબમિટ કરવામાં મદદ કરવા માટે અહીં ટિપ્સ છે:
illustration of page of paper ફેક્ટ શીટ્સ |
SPRINGFIELD – યોગ્ય મકાનમાલિકો કે જેમણે FEMA સહાય માટે અરજી કરી છે તેઓ ભવિષ્યમાં નુકસાનને રોકવામાં મદદ કરવા માટે ચોક્કસ શમન પગલાં માટે વધારાના ભંડોળ પ્રાપ્ત કરી શકે છે. જુલાઇ 13 – 16ના ગંભીર વાવાઝોડાથી થયેલા નુકસાનવાળા ઇલિનોઇસના લોકો માટે, આ સહાયમાં ઊંચા પવનનો સામનો કરવા અને પાણીની ઘૂસણખોરી અટકાવવા, વોટર હીટર અથવા ફર્નેસને ઉંચુ કરવા અને ભવિષ્યમાં પૂરથી થતા નુકસાનને ટાળવા માટે ઇલેક્ટ્રીકલ પેનલને એલિવેટીંગ અથવા ખસેડવા માટે છતના સમારકામ માટેના ભંડોળનો સમાવેશ થઈ શકે છે.
illustration of page of paper પ્રેસ રિલીઝ |
ઇલિનોઇસ(Illinois)ના રહેવાસી જેઓએ ૧૩-૧૬ જુલાઇ, ૨૦૨૪ સુધી પૂર, વાવાઝોડું, સીધા પવનો અને ભયંકર તોફાનો પછી ફેમાની સહાય માટે અરજી કરી છે. તેઓને ફેમા તરફથી પોસ્ટથી અથવા ઇમેઇલ દ્વારા એક પત્ર પ્રાપ્ત થશે. તે પત્રમાં તમારી અરજીની સ્થિતિ અને જો તમે ફેમાના નિર્ણય સાથે અસંમત હોવ તો અથવા વધુ સહાયતાનીની જરૂર હોય તો કેવી રીતે પ્રતિસાદ આપવો તેની માહિતી હશે. પત્રને ધ્યાનથી વાંચવો જરૂરી છે. 
illustration of page of paper પ્રેસ રિલીઝ |